તહેવારોની તારીખો
01
સપ્ટે
નાગ પાંચમ
મંગળવાર
02
સપ્ટે
રાંધણ છઠ
બુધવાર
03
સપ્ટે
શીતળા સાતમ
ગુરુવાર
04
સપ્ટે
જન્માષ્ટમી
શુક્રવાર
04
સપ્ટે
મા જીવંતિકા વ્રત પુજન
શુક્રવાર
04
સપ્ટે
કાલાષ્ટમી
શુક્રવાર
05
સપ્ટે
રાષ્ટ્રીય શિક્ષક દિવસ
શનિવાર
05
સપ્ટે
નંદ મહોત્સવ
શનિવાર
06
સપ્ટે
અનંત ચતુર્દશી
રવિવાર
07
સપ્ટે
અજા એકાદશી (ખારેક)
સોમવાર
08
સપ્ટે
વિશ્વ સાક્ષરતા દિન
મંગળવાર
08
સપ્ટે
પ્રદોષ વ્રત (કૃષ્ણ) - ભૌમ પ્રદોષ
મંગળવાર
11
સપ્ટે
વિનોબાભાવે જયંતિ
શુક્રવાર
11
સપ્ટે
મા જીવંતિકા વ્રત પુજન
શુક્રવાર
12
સપ્ટે
રામદેવપીર નોરતા પ્રારંભ
શનિવાર
12
સપ્ટે
ચંદ્ર દર્શન
શનિવાર
13
સપ્ટે
વરાહ જયંતી
રવિવાર
14
સપ્ટે
ગણેશ ચતુર્થી
સોમવાર
14
સપ્ટે
કેવડા ત્રીજ
સોમવાર
14
સપ્ટે
હિન્દી દિવસ
સોમવાર
15
સપ્ટે
વિશ્વ ઇજનેર દિવસ (Engineer's Day)
મંગળવાર
15
સપ્ટે
આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ
મંગળવાર
15
સપ્ટે
સામા પાંચમ / ઋષિ પાંચમ
મંગળવાર
15
સપ્ટે
સંવત્સરી
મંગળવાર
17
સપ્ટે
બલરામ જયંતિ
ગુરુવાર
18
સપ્ટે
ગૌરી પૂજન (મહાલક્ષ્મી વ્રત પ્રારંભ)
શુક્રવાર
18
સપ્ટે
ધરો આઠમ
શુક્રવાર
19
સપ્ટે
માસિક દુર્ગાષ્ટમી
શનિવાર
19
સપ્ટે
દધીચિ જયંતિ
શનિવાર
19
સપ્ટે
રાધાષ્ટમી
શનિવાર
19
સપ્ટે
ગૌરી વિસર્જન
શનિવાર
20
સપ્ટે
ભાગવત સપ્તાહ પ્રારંભ
રવિવાર
20
સપ્ટે
રામદેવપીર નોરતા સમાપ્ત
રવિવાર
21
સપ્ટે
વિશ્વ શાંતિ દિવસ
સોમવાર
22
સપ્ટે
પરિવર્તિની એકાદશી (કમળ કાકડી)
મંગળવાર
23
સપ્ટે
વામન જયંતિ
બુધવાર
24
સપ્ટે
પ્રદોષ વ્રત (શુક્લ) - ગુરુ પ્રદોષ
ગુરુવાર
25
સપ્ટે
ગણેશ વિસર્જન
શુક્રવાર
26
સપ્ટે
અંબાજીનો મેળો
શનિવાર
27
સપ્ટે
પિતૃ પક્ષ શરુ
રવિવાર
27
સપ્ટે
એકમનું શ્રાધ્ધ
રવિવાર
27
સપ્ટે
International Daughters Day
રવિવાર
27
સપ્ટે
વિશ્વ પર્યટન દિન
રવિવાર
28
સપ્ટે
દ્રિતીય (બીજનું) શ્રાધ્ધ
સોમવાર
29
સપ્ટે
તૃતીય (ત્રીજનું) શ્રાધ્ધ
મંગળવાર
29
સપ્ટે
વિશ્વ હૃદય દિવસ
મંગળવાર
29
સપ્ટે
ભાદરવો સંકટ ચતુર્થી
મંગળવાર
30
સપ્ટે
પંચમી (પાંચમનું) શ્રાધ્ધ
બુધવાર
30
સપ્ટે
ચતુર્થિ (ચોથનું) (ભરણી) શ્રાધ્ધ
બુધવાર

🎉 તહેવારો

ભારત દેશ તહેવારો અને પરંપરાઓનો દેશ છે. હિંદુ ધર્મમાં વર્ષ દરમિયાન અનેક પવિત્ર અને શુભ તહેવારો ઉજવવામાં આવે છે. દરેક તહેવારનું પોતાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ હોય છે, જે જીવનમાં આનંદ, ઉત્સાહ અને સકારાત્મકતા લાવે છે.

દિવાળી, હોળી, નવરાત્રી, જન્માષ્ટમી, મહાશિવરાત્રી, ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવારો પરિવાર, સમાજ અને સંસ્કૃતિને એકસાથે જોડે છે તથા પરંપરાઓને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નીચે વર્ષ 2026 દરમિયાન આવનારા મુખ્ય હિંદુ તહેવારોની તારીખ અને દિવસની માહિતી આપવામાં આવી છે, જેથી તમે સરળતાથી તહેવારોની જાણકારી મેળવી ઉજવણીનું આયોજન કરી શકો.

✨ નોંધ: તહેવારોની તારીખો પંચાંગ મુજબ તિથિ અને સ્થાન અનુસાર થોડો ફેરફાર થઈ શકે છે.